વાયુઓ $X$ અને $Y$ ના પ્રસરણના દરનો ગુણોત્તર $1:5$ છે અને $Y$ અને $Z$ નો ગુણોત્તર $1:6$ છે. તો $Z$ અને $X$ ના પ્રસરણના દરનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1:30$
  • B
    $1:6$
  • C
    $30:1$
  • D
    $6:1$

Explore More

Similar Questions

$1.013 \ bar$ ના દબાણે કોઈપણ શુદ્ધ પ્રવાહી માટે,જે તાપમાને પ્રવાહી અને બાષ્પ સંતુલનમાં હોય તેને શું કહેવાય છે?

$KClO_3$ ના વિઘટનથી મળતા $0.0168 \ mol$ $O_2$ ને પાણી પર એકઠો કરતા $25 \ ^oC$ તાપમાને મળતું કદ $428 \ mL$ છે અને કુલ દબાણ $754 \ mm$ છે. તો $25 \ ^oC$ તાપમાને જળબાષ્પ દબાણ (aqueous tension) કેટલા $mm$ હશે?

Difficult
View Solution

ગ્રેહામના નિયમ મુજબ પ્રસરણ વેગની ગણતરીમાં નીચેના પૈકી કોને ધ્યાનમાં લેવામાં આવતું નથી?

પ્રવાહીનું તાપમાન વધારવાથી તેના કણો વચ્ચે કાર્યરત આંતરઆણ્વીય બળો પર થતી અસર સમજાવો. જો પ્રવાહીનું તાપમાન વધારવામાં આવે તો તેની સ્નિગ્ધતા (viscosity) પર શું અસર થશે?

$500 \, K$ તાપમાને $2 \, L$ ના પાત્રમાં $0.32 \, g$ $O_2$ વાયુ પાણી ઉપર એકત્રિત કરવામાં આવે છે. જો $500 \, K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $32 \, mbar$ હોય,તો સૂકા $O_2$ વાયુનું આંશિક દબાણ શોધો. $(R = 8.314 \times 10^{-2} \, L \, bar \, mol^{-1} \, K^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo