ચાર પાત્રોના મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર અનુક્રમે $5:3$,$2:1$,$3:2$ અને $7:4$ છે. કયા પાત્રમાં પાણીની સાપેક્ષમાં દૂધનું પ્રમાણ ન્યૂનતમ છે?

  • A
    $\text{પ્રથમ}$
  • B
    $\text{બીજું}$
  • C
    $\text{ત્રીજું}$
  • D
    $\text{ચોથું}$

Explore More

Similar Questions

₹ $2500$ પ્રતિ $kg$ ની કિંમત ધરાવતા કોફી પાવડરને ₹ $1500$ પ્રતિ $kg$ ની કિંમત ધરાવતા કોફી પાવડર સાથે કયા ગુણોત્તરમાં ભેળવવો જોઈએ જેથી મિશ્રણની કિંમત ₹ $2250$ પ્રતિ $kg$ થાય?

Difficult
View Solution

$40 \%$ હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ મેળવવા માટે $25 \%$ હાઇડ્રોક્લોરિક એસિડને $60 \%$ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કયા ગુણોત્તરમાં મિશ્ર કરવું જોઈએ?

બધા કર્મચારીઓ (સુપરવાઈઝર અને મજૂરો) ના માથાદીઠ સરેરાશ સાપ્તાહિક પગાર ₹ $100$ છે. બધા સુપરવાઈઝરનો માથાદીઠ સરેરાશ સાપ્તાહિક પગાર ₹ $600$ છે,જ્યારે બધા મજૂરોનો માથાદીઠ સરેરાશ સાપ્તાહિક પગાર ₹ $75$ છે. જો ફેક્ટરીમાં $840$ મજૂરો હોય,તો સુપરવાઈઝરની સંખ્યા શોધો.

Difficult
View Solution

એક પ્રયોગશાળામાં,બે બોટલોમાં એસિડ અને પાણીનું મિશ્રણ છે. પ્રથમ બોટલમાં તેમનો ગુણોત્તર $2:5$ છે અને બીજી બોટલમાં $7:3$ છે. આ બે બોટલોના મિશ્રણને કયા ગુણોત્તરમાં ભેળવવું જોઈએ જેથી નવા મિશ્રણમાં એસિડ અને પાણીનો ગુણોત્તર $2:3$ થાય?

₹ $240$ પ્રતિ $kg$ વાળી ચાને ₹ $280$ પ્રતિ $kg$ વાળી ચા સાથે કયા ગુણોત્તરમાં ભેળવવી જોઈએ જેથી મિશ્રણને ₹ $324$ પ્રતિ $kg$ ના ભાવે વેચતા $20 \%$ નફો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo