$\text{નબળા ન્યુક્લિયર બળની રેન્જ (અવધિ) કયા ક્રમની હોય છે?}$

  • A
    $10^{16} \,m$
  • B
    $10^{-10} \,m$
  • C
    $10^{10} \,m$
  • D
    $10^{-16} \,m$

Explore More

Similar Questions

$9 \times 10^{-15} \,m$ ત્રિજ્યા ધરાવતા પરમાણુ ન્યુક્લિયસ $(Z=50)$ ની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

$bcc$ લેટીસના કિસ્સામાં બે પરમાણુઓ વચ્ચેનું સૌથી નજીકનું અંતર કેટલું હોય છે?

પરમાણુ દ્વારા રોકાયેલ કદ એ ન્યુક્લિયસના કદ કરતા આશરે કેટલા ગણું વધારે હોય છે?

એક ન્યુક્લિયસ ${ }_{30}^{60} X$ ધ્યાનમાં લો. તેની આશરે ઘનતા કેટલી હશે? ($1 \text{ amu} = 1.6 \times 10^{-27} \text{ kg}$,$R_0 = 1.2 \times 10^{-15} \text{ m}$ લો)

એક ન્યુક્લિયસ (જેની ન્યુક્લિયર ઘનતા $\rho$ છે) બે ડોટર ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે,જેના દળનો ગુણોત્તર $8 : 27$ છે. નાના ન્યુક્લિયસની ઘનતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo