$H$-પરમાણુમાં પ્રથમ કક્ષાની ત્રિજ્યા '$a_0$' છે. તો,ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે ($\pi a_0$ માં)?

  • A
    $3$
  • B
    $6$
  • C
    $9$
  • D
    $12$

Explore More

Similar Questions

વિધાન : બોહરે એવી ધારણા કરવી પડી હતી કે ન્યુક્લિયસની આસપાસ સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વિકિરણ ઉત્સર્જિત કરતા નથી.
કારણ : ક્લાસિકલ ફિઝિક્સ મુજબ તમામ ગતિશીલ ઇલેક્ટ્રોન વિકિરણ ઉત્સર્જિત કરે છે.

હાઇડ્રોજનમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા $1.06 \, \mathring{A}$ છે,તો $10$ મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા કેટલા $\mathring{A}$ હશે?

હાઇડ્રોજન પરમાણુની $3^{\text{rd}}$ કક્ષા અને $5^{\text{th}}$ બોહર કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો મારે,તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? (જ્યાં $c$ એ પ્રકાશની ઝડપ છે અને $R$ એ રિડબર્ગ અચળાંક છે)

$He^{+}$ ની $3^{rd}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપ અને હાઇડ્રોજન પરમાણુની $3^{rd}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo