$N$ આંટા ધરાવતી કોઈલની ત્રિજ્યા $R$ છે. જો કોઈલનું સમતલ સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ ને સમાંતર રાખવામાં આવે,તો કોઈલ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે?

  • A
    $\pi BNR^2$
  • B
    $2 \pi BNR^2$
  • C
    $\frac{\pi BNR^2}{2}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

આકૃતિ ધ્યાનમાં લો. $0.2 \, T$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર ધન $x-$અક્ષની દિશામાં છે. આકૃતિની ઉપરની સપાટીમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $m-Wb$ માં કેટલું હશે?

આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણાકાર લૂપમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ ગણો. $2 \text{ T}$ ની તીવ્રતા ધરાવતું સમાન ચુંબકીય ક્ષેત્ર ત્રિકોણના સમતલને લંબ રૂપે અંદરની તરફ છે.

સ્થિર વિદ્યુતશાસ્ત્રમાં ગૌસનો નિયમ અને ચુંબકત્વમાં ગૌસના નિયમ વચ્ચે શું તફાવત છે?

વિધાન $(A)$: જ્યારે કોઈલનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય,ત્યારે કોઈલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ન્યૂનતમ હોય છે,પરંતુ પ્રેરિત emf શૂન્ય હોય છે.
કારણ $(R)$: $\phi = nAB \cos \theta$ અને $e = -\frac{d\phi}{dt}$.

જો $2 \times 10^{-3} \ Wb$ જેટલું ચુંબકીય ફ્લક્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A = 10 \ cm^2$ જેટલા ત્રાંસા ક્ષેત્રફળમાંથી પસાર થતું હોય,તો ચુંબકીય ફ્લક્સ ઘનતા $Wb/m^2$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo