$A$ દળ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ ને $R = (1.3 \times 10^{-15}) A^{1/3} \; m$ સૂત્ર દ્વારા અંદાજી શકાય છે. આના પરથી ન્યુક્લિયસની દળ ઘનતાનો ક્રમ કેટલો હશે? $(M_{\text{prot}} \cong M_{\text{neut}} = 1.67 \times 10^{-27} \; kg)$

  • A
    $10^{24} \; kg \; m^{-3}$
  • B
    $10^{3} \; kg \; m^{-3}$
  • C
    $10^{17} \; kg \; m^{-3}$
  • D
    $10^{10} \; kg \; m^{-3}$

Explore More

Similar Questions

ન્યુક્લિયસની ઘનતા પાણીની ઘનતા કરતા કેટલા ગણી વધારે હોય છે?

એવોગ્રેડો આંક $6 \times 10^{23}$ છે. $14 \, g$ $_6C^{14}$ માં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

રેડિયોએક્ટિવિટીને શા માટે ન્યુક્લિયર ઘટના માનવામાં આવે છે?

ન્યુક્લિયર બળો કેવા હોય છે?

ન્યુક્લિયસ $_{13}Al^{27}$ અને $_{52}X^A$ ની ત્રિજ્યાનો ગુણોત્તર $3:5$ છે. $X$ ના ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo