$I$ તીવ્રતાનું વિકિરણ સપાટી પર ત્રાંસી રીતે પડે છે. વિકિરણના સંપર્કમાં આવતી સપાટીનું ક્ષેત્રફળ $A$ છે. લંબ સાથે આપાતકોણ $\theta$ છે. સાચો વિકલ્પ પસંદ કરો,જ્યાં $\beta$ એ સપાટીના પ્રકાર પર આધારિત અચળાંક છે.

  • A
    જો સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય,તો વિકિરણને કારણે અનુભવાતું બળ $\frac{2IA\cos^2\theta}{c}$ છે.
  • B
    જો સપાટી સંપૂર્ણ શોષક હોય,તો વિકિરણને કારણે અનુભવાતું બળ $\frac{IA\cos^2\theta}{c}$ છે.
  • C
    જો સપાટી સંપૂર્ણ શોષક હોય,તો વિકિરણને કારણે અનુભવાતું બળ $\frac{IA\cos\theta}{c}$ છે.
  • D
    જો સપાટી આંશિક રીતે પરાવર્તક હોય,તો વિકિરણને કારણે અનુભવાતું બળ $\frac{\beta IA\cos^2\theta}{c}$ છે.

Explore More

Similar Questions

$E$ ઉર્જા ધરાવતું વિકિરણ સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપાત થાય છે. સપાટીને સ્થાનાંતરિત થતું વેગમાન કેટલું હશે? ($C =$ પ્રકાશનો વેગ)

પ્રોફેસર $C.V.$ રામને એક પારદર્શક શૂન્યાવકાશ ચેમ્બરમાં લેસર બીમનો પ્રકાશ ફેંકીને એક નાનકડા હળવા દડાને હવામાં અધ્ધર રાખીને તેમના વિદ્યાર્થીઓને આશ્ચર્યચકિત કર્યા હતા. તેઓ $EM$ તરંગોના કયા ગુણધર્મનું પ્રદર્શન કરી રહ્યા હતા? આ ગુણધર્મનું વધુ એક ઉદાહરણ આપો.

પ્રકાશના એક બિંદુવત ઉદગમને અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવે છે. ઉદગમ $24 \, W$ નો પાવર ઉત્સર્જિત કરે છે. અર્ધગોળાની વક્રતા ત્રિજ્યા $10 \, cm$ છે અને અંદરની સપાટી સંપૂર્ણપણે પરાવર્તક છે. તેના પર પડતા પ્રકાશને કારણે અર્ધગોળા પર લાગતું બળ $.......... \times 10^{-8} \, N$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સંપૂર્ણ પરાવર્તક નાનો સમતલ અરીસો આડો મૂકવામાં આવ્યો છે જે પ્રકાશના સમાંતર કિરણપુંજની સામે છે. અરીસાનું દળ $20 \, g$ છે. ધારો કે લેન્સમાં કોઈ શોષણ થતું નથી અને સ્ત્રોત દ્વારા ઉત્સર્જિત પ્રકાશના $30 \%$ લેન્સમાંથી પસાર થાય છે. અરીસાના વજનને ટેકો આપવા માટે જરૂરી સ્ત્રોતનો પાવર $MW$ માં શોધો ($g = 10 \, m/s^2$ અને $c = 3 \times 10^8 \, m/s$ લો):-

Difficult
View Solution

જો $600 \ W$ પાવર ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગો એક પરાવર્તન ન કરતી સપાટી પર આપાત થાય,તો સપાટી પર લાગતું કુલ બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo