અરીય સમમિતિ (Radial symmetry) શેમાં જોવા મળે છે?
$I$. પ્લેટીહેલ્મિન્થિસ $II$. કોએલેન્ટેરેટા (સંદંશકો) $III$. એસ્કેલ્મિન્થિસ $IV$. એનેલિડા $V$. ઇકાઇનોડર્મેટા

  • A
    $II, III$ અને $V$
  • B
    $I, II, III$ અને $V$
  • C
    $II, III$ અને $I$
  • D
    $II$ અને $V$

Explore More

Similar Questions

નીચેના વિકલ્પોમાંથી ખોટી જોડી શોધો.

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

પ્રાણી વર્ગીકરણમાં "phylum" (સમુદાય) શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

યોગ્ય જોડ મેળવો:
કૉલમ-$I$કૉલમ-$II$
$I.$ હરિતપિંડ (Hepatopancreas)$p.$ મૃદુકાય (Mollusca)
$II.$ પાચક ગ્રંથિઓયુક્ત પાચનમાર્ગ$q.$ સંધીપાદ (Arthropoda)
$III.$ પાચનનળી સીધી કે ગૂંચળામય$r.$ સામી મેરુદંડી (Hemichordata)
$IV.$ સીધો કે $U$-આકારનો પાચનમાર્ગ$s.$ શૂળત્વચી (Echinodermata)

નીચેની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લો:
$(a)$ અંગતંત્ર સ્તરીય આયોજન
$(b)$ દ્વિપાર્શ્વસ્થ સંમિતિ
$(c)$ શરીરના ખંડન સાથે સાચા દેહકોષ્ઠી પ્રાણીઓ
ઉપરની તમામ લાક્ષણિકતાઓ ધરાવતા પ્રાણી સમૂહોનો સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo