ઇલેક્ટ્રોન સ્પિન માટેના ક્વોન્ટમ નંબર્સ $+1/2$ અને $-1/2$ શું દર્શાવે છે?

  • A
    ઇલેક્ટ્રોનનું અનુક્રમે ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ
  • B
    ઇલેક્ટ્રોનનું અનુક્રમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ
  • C
    ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ અનુક્રમે ઉપર અને નીચેની તરફ
  • D
    $A$ અથવા $C$ બંને

Explore More

Similar Questions

$n = 3$ ઉર્જા સ્તર માટે,શક્ય કક્ષકોની સંખ્યા (બધા પ્રકારની) કેટલી છે?

આયર્ન $(Fe)$ માટે નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચના સાચી છે?

$N^{+2}$ આયનની ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

નીચેનામાંથી કઈ કક્ષક અદિશીય (non-directional) છે?

છ ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ નંબર્સ નીચે આપેલા છે. તેમને વધતી જતી ઊર્જાના ક્રમમાં ગોઠવો. જો આમાંથી કોઈ સંયોજન સમાન ઊર્જા ધરાવતું હોય,તો તેની યાદી બનાવો:
$(1)$ $n = 4, l = 2, m_l = 2, m_s = -1/2$
$(2)$ $n = 3, l = 2, m_l = 1, m_s = +1/2$
$(3)$ $n = 4, l = 1, m_l = 0, m_s = +1/2$
$(4)$ $n = 3, l = 2, m_l = -2, m_s = -1/2$
$(5)$ $n = 3, l = 1, m_l = -1, m_s = +1/2$
$(6)$ $n = 4, l = 1, m_l = 0, m_s = +1/2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo