$S.H.M.$ (સરળ આવર્ત ગતિ) કરતા કણ માટે કઈ ભૌતિક રાશિ આવર્ત રીતે બદલાતી નથી?

  • A
    પ્રવેગ
  • B
    કુલ ઉર્જા
  • C
    સ્થાનાંતર
  • D
    વેગ

Explore More

Similar Questions

$SHM$ કરતા કણનું સ્થાનાંતર $y = 5 \sin \left(4t + \frac{\pi}{3}\right)$ દ્વારા આપવામાં આવે છે. જો $T$ એ આવર્તકાળ હોય અને કણનું દળ $2 \text{ g}$ હોય, તો $t = \frac{T}{4}$ સમયે કણની ગતિઊર્જા કેટલી હશે ($\text{ J}$ માં)?

મુક્ત સરળ આવર્ત ગતિ કરતા કણના સ્થાનાંતરનો સમય સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. કણ માટે સ્થિતિ ઊર્જા $U(x)$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ કઈ આકૃતિમાં યોગ્ય રીતે દર્શાવેલ છે:

સરળ આવર્ત ગતિમાં સ્થાનાંતરના કયા મૂલ્ય માટે ગતિઊર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય છે?

એક સાદા લોલક માટે,જેનો આવર્તકાળ $T$ છે,ગતિઊર્જા $(K.E)$ નો સમય $(t)$ સાથેનો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

જો $T$ એ $SHM$ નો આવર્તકાળ હોય,તો ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો આવર્તકાળ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo