કંકાલ સ્નાયુમાં જારક ગ્લાયકોલિસિસ અને યીસ્ટમાં અજારક આથવણની નીપજો અનુક્રમે $..........$ અને $..........$ છે.

  • A
    લેક્ટિક એસિડ અને ઇથેનોલ + $CO_{2}$
  • B
    પાયરુવિક એસિડ અને ઇથેનોલ + $CO_{2}$
  • C
    ઇથેનોલ + $CO_{2}$ અને લેક્ટિક એસિડ
  • D
    પાયરુવિક એસિડ અને લેક્ટિક એસિડ

Explore More

Similar Questions

$EMP$ પથને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

નીચેનામાંથી કયો પથ એમ્બડેન,મેયરહોફ અને પારનાસ દ્વારા આપવામાં આવ્યો હતો?

નીચેનામાંથી કોને ન્યુબર્ગ એસ્ટર (Neuberg's ester) કહેવામાં આવે છે?

ગ્લાયકોલિસિસમાં મુક્ત થતા $CO_2$ અણુઓની સંખ્યા કેટલી છે $:-$

ગ્લાયકોલિસિસમાં પ્રક્રિયાઓનો સાચો ક્રમ પસંદ કરો:
$(a)$ $3$-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઈડ $\rightarrow$ $1,3$-બાયફોસ્ફોગ્લિસરેટ
$(b)$ $3$-ફોસ્ફોગ્લિસરિક એસિડ $\rightarrow$ $2$-ફોસ્ફોગ્લિસરેટ
$(c)$ $1,3$-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ $\rightarrow$ $3$-ફોસ્ફોગ્લિસરિક એસિડ
$(d)$ $1,6$-ફ્રુક્ટોઝ બાયફોસ્ફેટનું ડાયહાઈડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને $3$-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઈડમાં વિભાજન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo