જ્યારે એસિટિક એસિડની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાયક્લોરાઈડ સાથે કરવામાં આવે ત્યારે મળતી નીપજ કઈ છે?

  • A
    $CH_3COOPCl_3$
  • B
    $CH_3COOCl$
  • C
    $CH_3COCl$
  • D
    $ClCH_2COOH$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયામાં નીપજ $P$ કઈ છે?

Difficult
View Solution

$\alpha$-ક્લોરો એસિટિક એસિડ બનાવવા માટે કઈ પ્રક્રિયા યોગ્ય છે?

જો આપણે રીમર-ટીમેન પ્રક્રિયામાં ક્લોરોફોર્મની જગ્યાએ પાયરીન $(CCl_4)$ નો ઉપયોગ કરીએ,તો બનતી નીપજ કઈ છે?

જ્યારે આલ્કાઈલ સાયનાઈડનું અનુરૂપ કાર્બોક્સિલિક એસિડમાં જળવિભાજન કરવામાં આવે છે,ત્યારે મુક્ત થતો વાયુ કયો છે?

ઉપરની રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લેતા,નીપજ $X$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo