જે પ્રક્રિયામાં કલિલ કણોને $DC$ વિદ્યુતક્ષેત્રમાં મૂકતા તે કોઈ એક વિદ્યુતધ્રુવ તરફ ગતિ કરે છે,તેને શું કહે છે?

  • A
    બ્રાઉનિયન ગતિ
  • B
    ટિન્ડલ અસર
  • C
    પેપ્ટીકરણ
  • D
    વિદ્યુતકણ સંચલન (Electrophoresis)

Explore More

Similar Questions

તાજા બનાવેલા ફેરિક હાઈડ્રોક્સાઈડના અવક્ષેપમાં મંદ $HCl$ અથવા $FeCl_3$ ના થોડા ટીપાં ઉમેરતા લાલ રંગનું કલીલ દ્રાવણ મળે છે. આ ઘટનાને શું કહેવાય છે?

ટીંડલ અસર નીચેનામાંથી શેમાં જોવા મળતી નથી?

નીચે આપેલ પૈકી કયું સોલ ઋણ વીજભારિત કલીલ કણો ધરાવે છે?

કોલોઇડલ કણોનું કદ કેટલું હોય છે?

દૂધ એ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo