કોઈ ઘટના ન બનવાની સંભાવના $0.05$ છે. તો તે ઘટના $4$ ક્રમિક પ્રસંગોએ બનવાની સંભાવના કેટલી છે?

  • A
    $0.00000625$
  • B
    $0.18543125$
  • C
    $0.00001875$
  • D
    $0.81450625$

Explore More

Similar Questions

એક થેલીમાં $3$ સફેદ અને $7$ લાલ દડા છે. જો યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે,તો તે દડો સફેદ અથવા લાલ હોય તેની સંભાવના કેટલી છે?

ત્રણ પાસા ફેંકવામાં આવે છે. $16$ નો સરવાળો મેળવવાની સંભાવના શોધો.

Difficult
View Solution

બે પાસાના એક ફેંકમાં,જો પ્રથમ પાસા પર $4$ આવે,તો સંખ્યાઓનો સરવાળો $7$ થી વધુ હોવાની સંભાવના કેટલી છે?

બે પાસા ફેંકવામાં આવે છે. જો પ્રથમ પાસા પર $5$ આવે,તો બંને પાસા પરના અંકોનો સરવાળો $8$ અથવા $8$ થી વધુ હોય તેની સંભાવના કેટલી છે?

બે ઘટનાઓમાંથી એક ચોક્કસપણે બનવી જોઈએ. જો એક ઘટનાની સંભાવના બીજી ઘટનાની $\frac{2}{3}$ ગણી હોય,તો બીજી ઘટનાની તરફેણમાં સાનુકૂળ ગુણોત્તર (odds in favour) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo