બે પાસાને એકવાર ફેંકતા મળતો સરવાળો $8$ હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{36}$
  • B
    $\frac{5}{36}$
  • C
    $\frac{4}{36}$
  • D
    $\frac{6}{36}$

Explore More

Similar Questions

જો સમીકરણો $2x^2+x-1=0$,$3x^2-10x+3=0$ અને $6x^2+11x-2=0$ ના બીજ એ યાદચ્છિક પ્રયોગની ત્રણ ઘટનાઓની સંભાવનાઓ દર્શાવતા હોય,તો તે ઘટનાઓ છે

બીજગણિતનો એક પ્રશ્ન બે વિદ્યાર્થીઓ $A$ અને $B$ ને આપવામાં આવે છે,જેમના તેને ઉકેલવાની સંભાવનાઓ અનુક્રમે $\frac{2}{5}$ અને $\frac{3}{4}$ છે. જો બંને સ્વતંત્ર રીતે પ્રયાસ કરે,તો પ્રશ્ન ઉકેલાય તેની સંભાવના કેટલી?

$2$ થી $1001$ સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા $n$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. $n$ એ એવી સંખ્યા હોય કે જેને $7$ વડે ભાગતા શેષ $1$ વધે,તેની સંભાવના કેટલી છે?

ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા એક પ્રશ્ન ઉકેલવાની સંભાવના અનુક્રમે $\frac{1}{2}, \frac{1}{4},$ અને $\frac{1}{6}$ છે. પ્રશ્ન ઉકેલાય તેની સંભાવના કેટલી?

$1, 2, 3, 4, 5$ અને $6$ અંકિત પાસાને ચાર વાર ફેંકવામાં આવે છે. મળેલા ચાર અંકોમાંથી,ન્યૂનતમ અંક $2$ થી ઓછો ન હોય અને મહત્તમ અંક $5$ થી વધુ ન હોય તેની સંભાવના શોધો. ($/81$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo