કોઈપણ ઘટનાની સંભાવના .......... હોઈ શકે નહીં.

  • A
    ઋણ
  • B
    $0$
  • C
    $1$
  • D
    $1$ કરતા નાનો ધન અપૂર્ણાંક

Explore More

Similar Questions

એક નિષ્પક્ષ સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાની સંભાવના શોધો:
$A:$ બરાબર $2$ છાપ મળે.

એક સમતોલ પાસાને એકવાર ફેંકવામાં આવે છે. $4$ કરતા નાની સંખ્યા મળવાની સંભાવના શોધો.

જો $P(\bar{B}) = 0.55$ હોય,તો $P(B) = $ ...........

બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,પાસાઓ પરના અંકોનો સરવાળો $4$ હોય તેની સંભાવના ......... છે.

એક સમતોલ પાસાને બે વાર ફેંકવાના પ્રયોગમાં મળતા કુલ પરિણામોની સંખ્યા .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo