આવૃત બીજધારી વનસ્પતિઓમાં પાણીના વહન માટેનો મુખ્ય માર્ગ કયો છે?

  • A
    જલવાહક અને અન્નવાહક બંને
  • B
    અન્નવાહકના ચાલની નલિકાઓ અને ઘટકો
  • C
    અન્નવાહકના ચાલની કોષો
  • D
    જલવાહક વાહિની તંત્ર

Explore More

Similar Questions

સમજાવો: મૂળદાબ (Root Pressure).

પાણીનો કયો ગુણધર્મ વનસ્પતિમાં રસારોહણની ક્રિયામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે?

જ્યારે કાપેલા પ્રરોહને પોટોમીટરમાં ગોઠવવામાં આવે ત્યારે વનસ્પતિ દ્વારા પાણીના શોષણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે?

વનસ્પતિના મૂળના જલવાહકપેશીમાં ઉદ્ભવતા ધનાત્મક દબાણને $............$ કહે છે.

પસંદગીયુક્ત પ્રવેશશીલ પટલનું ઉદાહરણ પાણી અને ખનિજ ક્ષારોના નીચેનામાંથી કયા વહન દ્વારા શ્રેષ્ઠ રીતે સમજી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo