ખાંડની કિંમતમાં $2 \%$ નો ઘટાડો થાય છે. તો જે પૈસામાં અગાઉ $49$ $kg$ ખાંડ ખરીદી શકાતી હતી,તેટલા જ પૈસામાં હવે કેટલા $kg$ ખાંડ ખરીદી શકાય?

  • A
    $1$ $kg$ ઓછી
  • B
    $1$ $kg$ વધારે
  • C
    $2$ $kg$ વધારે
  • D
    $2$ $kg$ ઓછી

Explore More

Similar Questions

$1$ ટકાના અડધાને દશાંશ સ્વરૂપમાં લખતા શું મળે?

₹ $2650$ ના કેટલા ટકા ₹ $1987.50$ થાય?

એક સંખ્યાના ત્રણ-સપ્તમાંશના એક-તૃતીયાંશના બે-પંચમાંશ $15$ છે. તે સંખ્યાના $40$ ટકા કેટલા થાય?

એક ચોરસની લંબાઈ અને પહોળાઈમાં અનુક્રમે $30 \%$ અને $20 \%$ નો વધારો કરવામાં આવે છે. આ રીતે બનતા લંબચોરસનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ કરતા કેટલા ટકા વધારે હશે?

$1640$ ના $40 \% + ? = 980$ ના $35 \% + 850$ ના $150 \%$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo