રસોઈના તેલના ભાવમાં $15 \%$ નો વધારો થયો છે. રસોઈના તેલના વપરાશમાં પરિવારે કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ જેથી આ બાબતે ખર્ચમાં વધારો ન થાય?

  • A
    $15 \frac{2}{23} \%$
  • B
    $13 \frac{1}{23} \%$
  • C
    $17 \frac{1}{23} \%$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$₹ 731$ ની રકમ $A$,$B$ અને $C$ વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે છે કે $A$ ને $B$ કરતા $25\%$ વધુ મળે છે અને $B$ ને $C$ કરતા $25\%$ ઓછા મળે છે. તો આ રકમમાં $C$ નો હિસ્સો કેટલો હશે?

બે વર્ષ પહેલાં,એક મોટરબાઈકની કિંમત $₹ 62,500$ હતી. જો દર વર્ષે તેની કિંમતમાં $4 \%$ નો ઘટાડો (ઘસારો) થતો હોય,તો અત્યારે તેની કિંમત કેટલી હશે?

એક કરોળિયો એક કલાકમાં થાંભલાની ઊંચાઈના $62 \frac{1}{2} \%$ જેટલું ચઢે છે અને બીજા કલાકમાં તે બાકી રહેલી ઊંચાઈના $12 \frac{1}{2} \%$ જેટલું અંતર કાપે છે. જો થાંભલાની ઊંચાઈ $192 \, m$ હોય,તો બીજા કલાકમાં કાપેલું અંતર કેટલું હશે?

$40 \%$ ના $20 \% + 30 \%$ ના $25 \% + 50 \%$ ના $28 \%$ કોના બરાબર છે?

બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતા $90 \%$ અને $75 \%$ ઓછી છે. પ્રથમ સંખ્યામાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ જેથી તે બીજી સંખ્યા જેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo