બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આશરે કેટલો છે ($V$ માં)?

  • A
    $10$
  • B
    $14$
  • C
    $18$
  • D
    $20$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં જો એમીટરમાંથી કોઈ પ્રવાહ પસાર ન થતો હોય,તો $X$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

આપેલ પરિપથમાં,છેડો $A$ એ $V_0$ સ્થિતિમાન પર છે અને છેડો $B$ ગ્રાઉન્ડેડ છે. પરિપથમાં દર્શાવેલ વિદ્યુત પ્રવાહ $I$ કેટલો હશે?

આપેલ આકૃતિમાં,જ્યારે ગેલ્વેનોમીટર કોઈ વિચલન દર્શાવતું નથી,ત્યારે $5\,\Omega$ અવરોધમાંથી વહેતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?

નીચે દર્શાવેલ સર્કિટમાં,એમીટરનું રીડિંગ શૂન્ય છે. તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હશે ($Omega$ માં)?

નીચે આપેલ સર્કિટમાં,જો દરેક અવરોધ $R = 4 \ \Omega$ હોય અને બેટરીનો વોલ્ટેજ $16 \ V$ હોય,તો $ACB$ માર્ગમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધો. ($A$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo