શિથિલ સ્નાયુ તંતુની પટલની આરપાર રહેલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતને વિશ્રામી કલા વીજસ્થિતિમાન (resting potential) કહે છે. તેનું મૂલ્ય આશરે કેટલું હોય છે?

  • A
    $-70$ mV
  • B
    $50$ mV
  • C
    $100$ mV
  • D
    $50-100$ mV

Explore More

Similar Questions

વિધાન: $Na^+$,$K^+$ અને પ્રોટીનની સાંદ્રતામાં અસંતુલન સ્થિતિમાન (resting potential) ઉત્પન્ન કરે છે.
કારણ: $Na^+$ અને $K^+$ ના અસમાન વિતરણને જાળવી રાખવા માટે,ચેતાકોષો વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરે છે.

ચેતાતંતુના પુનઃધ્રુવીકરણ (repolarisation) દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ થાય છે?
$(I)$. $Na^+$ ચેનલ ખુલે છે
$(II)$. $Na^+$ ચેનલ બંધ થાય છે
$(III)$. $K^+$ ચેનલ બંધ થાય છે
$(IV)$. $K^+$ ચેનલ ખુલે છે

ચેતાકોષમાં વિવિધ પ્રકારની ઉત્તેજનાઓ સામે પ્રતિચારમાં નીચેનામાંથી શેનો અભાવ જોવા મળે છે?

ચેતાતંતુ (axon) પર આવેગનું વહન કોની સાથે સંકળાયેલું છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(a)$ વિશ્રામી રસપટલની આરપાર જોવા મળતા વીજસ્થિતિમાનના તફાવતને સક્રિય કલાવીજસ્થિતિમાન કહે છે.
$(b)$ સક્રિય કલાવીજસ્થિતિમાનના સર્જન માટે $Na^+$ આયનો જવાબદાર છે.
$(c)$ ચેતા ઉર્મિવેગ એ સક્રિય કલાવીજસ્થિતિમાન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo