આપેલ આકૃતિમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V_A - V_B)$ ............ $V$ છે.

  • A
    $+6$
  • B
    $+9$
  • C
    $-3$
  • D
    $+3$

Explore More

Similar Questions

જ્યારે એક કોષ સાથે અવરોધ $R_1$ જોડવામાં આવે છે,ત્યારે પ્રવાહ $I_1$ છે અને જો અવરોધ $R_1$ ને $R_2$ દ્વારા બદલવામાં આવે,તો પ્રવાહ $I_2$ છે. તો કોષનો આંતરિક અવરોધ કેટલો હશે?

આપેલ પરિપથ માટે,જો $i = 0.25 \, A$ હોય,તો $R$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

આકૃતિમાં અવરોધોનું અનંત જોડાણ દર્શાવેલ છે. જો $R_1 = 1 \, \Omega$ અને $R_2 = 2 \, \Omega$ હોય,તો $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ................ $\Omega$ છે.

Difficult
View Solution

આપેલ પરિપથમાં, $5 \Omega$ ના અવરોધમાં $I_2$ પ્રવાહને કારણે ઉત્પન્ન થતી ઉષ્મા $50 \text{ J/s}$ છે. તો, $2 \Omega$ ના અવરોધમાં પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે ($\text{ J/s}$ માં)?

આપેલ પરિપથમાં $2\,\Omega$ અવરોધમાંથી વહેતો પ્રવાહ ............ $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo