એક પદાર્થના સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે.નીચેની ગતિ કેવા પ્રકારની હશે?

$\begin{array}{|c|c|c|c|c|} \hline t( s ) & 0 & 1 & 2 & 3 \\ \hline x ( m ) & -2 & 0 & 6 & 16 \\ \hline \end{array} $

  • A

    નિયમિત ,પ્રવેગી

  • B

    નિયમિત ,અપ્રવેગી

  • C

    અનિયમિત ,પ્રવેગી

  • D

    અનિયમિત ,અપ્રવેગી

Similar Questions

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રવેગ-સમય $(a-t)$ આસેખ માટે, $t=0$ થી $t=6 \,s$ માં કણના વેગમાં .......... $m / s$ ફેરફાર થાય?

પદાર્થનું સ્થાનાંતર તેના દ્વારા લાગતાં સમયના ધનના સમપ્રમાણ હોય તો પદાર્થના પ્રવેગનું મૂલ્ય .....

એક સીધી રેખાની સાપેક્ષે ગતિ કરતાં પદાર્થનો વેગ $v$ એ સમયની સાથે $v=2 t^2 e^{-t}$ તરીક બદલાય છે, જ્યાં $v$ એ $m / s$ અને $t$ સેકંડમાં છે. કયા સમયે પદાર્થનો પ્રવેગ શૂન્ય છે?

કણનો પ્રારંભિક વેગ $u(t=0$ પર) છે અને પ્રવેગ એ $\alpha t^{3 / 2}$ દ્વારા આપવામાં આવે છે. નીચેનામાંથી ક્યો સંબંધ માન્ય છે?

પ્રતિક્રિયા સમય (Reaction Time) કોને કહે છે અને તે શેના પર આધાર રાખે છે ?