એક શહેરની વસ્તીમાં વાર્ષિક $4 \%$ નો વધારો થાય છે પરંતુ સ્થળાંતરને કારણે વાર્ષિક $(1/2) \%$ નો ઘટાડો થાય છે. $3$ વર્ષમાં વસ્તીમાં કેટલા ટકા વધારો થશે?

  • A
    $9.8$
  • B
    $10$
  • C
    $10.5$
  • D
    $10.8$

Explore More

Similar Questions

$₹ 1600$ ના $25 \%$ ના $5 \%$ કેટલા થાય?

એક શહેરની વસ્તીમાં વાર્ષિક $2.5 \%$ નો વધારો થાય છે પરંતુ સ્થળાંતરને કારણે દર વર્ષે $0.5 \%$ નો ઘટાડો થાય છે. $2$ વર્ષ પછી વસ્તીમાં થતો ચોખ્ખો ટકાવારી વધારો કેટલો હશે ($\%$ માં)?

Difficult
View Solution

એક વિદ્યાર્થીએ પરીક્ષામાં પાસ થવા માટે $15\%$ ગુણ મેળવવાના હોય છે. જો તે $80$ ગુણ મેળવે છે અને $70$ ગુણથી નાપાસ થાય છે,તો પરીક્ષા માટેના મહત્તમ ગુણ શોધો.

એક સંખ્યાના $6/11$ ભાગ એ બીજી સંખ્યાના $22 \%$ જેટલા છે. બીજી સંખ્યા એ ત્રીજી સંખ્યાના $1/4$ ભાગ જેટલી છે. ત્રીજી સંખ્યાનું મૂલ્ય $2400$ છે. તો પ્રથમ સંખ્યાના $45 \%$ કેટલા થાય?

એક વર્ગમાં $60 \%$ વિદ્યાર્થીઓ હિન્દીમાં પાસ થાય છે અને $45 \%$ સંસ્કૃતમાં પાસ થાય છે. જો $25 \%$ વિદ્યાર્થીઓ બંને વિષયોમાં પાસ થાય,તો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંને વિષયોમાં નાપાસ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo