$Delhi$ જેવા શહેરમાં પ્રદૂષણને મોટા પ્રમાણમાં નીચેના દ્વારા નિયંત્રિત કરી શકાય છે:

  • A
    યોગ્ય ગટર વ્યવસ્થાપન અને કારખાનાઓમાંથી નીકળતા રસાયણોનો યોગ્ય નિકાલ.
  • B
    પહોળા રસ્તાઓ અને કારખાનાઓને શહેરથી દૂર સ્થાપિત કરવા.
  • C
    શહેરની સફાઈ અને જંતુનાશકોનો ઓછો ઉપયોગ.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પક્ષીઓમાં તેમના ખોરાકને કારણે $DDT$ નું પ્રમાણ મહત્તમ જોવા મળે છે?

આજે ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ ખૂબ વધારે છે,તેનું કારણ શું છે?

વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

$A$ - $BOD$ એ પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું માપ છે.
$R$ - પાણીનો $BOD$ જેટલો ઓછો,તેટલી તેની પ્રદૂષણ ક્ષમતા ઓછી.

$CNG$ માં ફેરબદલી કરવામાં મુખ્ય મુશ્કેલી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo