પોઈસન ગુણોત્તર (Poisson's ratio) નું મૂલ્ય નીચેનામાંથી કયું ન હોઈ શકે?

  • A
    $0.7$
  • B
    $0.2$
  • C
    $0.1$
  • D
    $0.5$

Explore More

Similar Questions

ધાતુ માટે કયું વિધાન સાચું છે?

$1/4$ પોઈસન ગુણોત્તર અને $8 \times 10^{10} \, N/m^2$ યંગ મોડ્યુલસ ધરાવતા ધાતુના તારને બળ દ્વારા ખેંચવામાં આવે છે,જે તેમાં $0.02 \%$ ની પાર્શ્વીય વિકૃતિ (lateral strain) ઉત્પન્ન કરે છે. તારમાં એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા [ $J/m^3$ માં ] કેટલી હશે?

જો કોઈ પદાર્થ માટે પોઈસન ગુણોત્તર $\sigma = -\frac{1}{2}$ હોય,તો તે પદાર્થ કેવો હશે?

ધાતુ માટે પોઈસન ગુણોત્તરની ન્યૂનતમ અને મહત્તમ કિંમતો કોની વચ્ચે હોય છે?

એક પદાર્થનો પોઈસન ગુણોત્તર $0.50$ છે. જો આ પદાર્થમાંથી બનેલા સમાન સળિયામાં $2 \times 10^{-3}$ જેટલી રેખીય વિકૃતિ ઉદ્ભવે,તો કદમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo