જે બિંદુઓના યામ (abscissa) અને કોટિ (ordinate) ના ચિહ્નો અલગ-અલગ હોય તે કયા ચરણમાં આવેલા હોય?

  • A
    $I$ અને $II$ ચરણ
  • B
    $II$ અને $III$ ચરણ
  • C
    માત્ર $II$ અને $IV$ ચરણ
  • D
    માત્ર $I$ અને $III$ ચરણ

Explore More

Similar Questions

$X(3, 5)$ અને $Y(-4, 5)$ ને જોડતી રેખા $\ldots \ldots \ldots$ અક્ષને સમાંતર છે.

જો $(x+2, 7)$ અને $(2x-1, 7)$ એક જ બિંદુ હોય,તો $x = $ ...........

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખો? તમારા જવાબનું સમર્થન કરો.
$(i)$ બિંદુ $(3,0)$ પ્રથમ ચરણમાં આવેલું છે.
$(ii)$ બિંદુઓ $(1,-1)$ અને $(-1,1)$ એક જ ચરણમાં આવેલા છે.

બિંદુ $(7,0)$ નું ઉગમબિંદુથી અંતર $\ldots \ldots$ છે.

નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે?
$(-3, 5), (4, -1), (2, 0), (2, 2), (-3, -6)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo