જે બિંદુ માટે $x$-યામ ધન છે અને $y$-યામ ઋણ છે,તે $\ldots \ldots \ldots$ ચરણમાં આવેલું છે.

  • A
    પ્રથમ
  • B
    દ્વિતીય
  • C
    તૃતીય
  • D
    ચતુર્થ

Explore More

Similar Questions

નીચેના બિંદુઓનું આલેખન કરો અને તપાસો કે તેઓ સમરેખ છે કે નહીં:
$(1,3), (-1,-1), (-2,-3)$

બિંદુ $(-10, 0)$ ક્યાં આવેલું છે?

જો બે બિંદુઓના યામ $P(-2, 3)$ અને $Q(-3, 5)$ હોય,તો ($P$ નો કોટિ) $-$ ($Q$ નો કોટિ) શું થાય?

જો કોઈ બિંદુના યામ વિરુદ્ધ ચિહ્નો ધરાવતા હોય,તો તે બિંદુ કયા ચરણમાં આવેલું હોય?

$\angle X'OY'$ નો આંતરિક ભાગ ............ ચરણ તરીકે ઓળખાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo