એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને $100 \, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. પ્લેટોની વચ્ચે $2 \, mm$ જાડાઈની ડાયઇલેક્ટ્રિક પ્લેટ મૂકવામાં આવે છે. સમાન વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે,કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $1.6 \, mm$ જેટલું વધારવામાં આવે છે. પ્લેટનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

  • A
    $5$
  • B
    $1.25$
  • C
    $4$
  • D
    $2.5$

Explore More

Similar Questions

એક સમાન ઘન પર કદ સંકોચન લાગુ કરવામાં આવે છે. જો દરેક બાજુ $1\%$ જેટલી ઘટે,તો બલ્ક સ્ટ્રેન (કદ વિકૃતિ) કેટલું હશે?

પરવલય $y^2 = 4ax$ અને $x^2 = 4by$ ના સામાન્ય સ્પર્શકનું સમીકણ શું હોય.

જ્યારે એક ઇન્ડક્ટર કોઈલમાંથી $i$ પ્રવાહ પસાર થાય છે ત્યારે તે $U$ જેટલી ઉર્જા સંગ્રહિત કરે છે અને $P$ ના દરે ઉર્જાનો વ્યય કરે છે. જ્યારે આ કોઈલને શૂન્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે ત્યારે સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ કેટલો હશે?

નીચેનામાંથી કયું સંયોજન આપેલા સંયોજનોમાં એસિડિકતાનો સાચો ક્રમ દર્શાવે છે?

પરવલય $y^2+8x-2y+17=0$ ના નાભિલંબની લંબાઈ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo