વનસ્પતિમાં મુરઝાવવાની પ્રક્રિયા ક્યારે થાય છે?

  • A
    જલવાહક પેશી $(Xylem)$ અવરોધાય ત્યારે
  • B
    એધા $(Cambium)$ અવરોધાય ત્યારે
  • C
    અન્નવાહક પેશી $(Phloem)$ અવરોધાય ત્યારે
  • D
    કેટલાક મૂળની સંખ્યામાં ઘટાડો થાય ત્યારે

Explore More

Similar Questions

જ્યારે કાપેલા પ્રરોહને પોટોમીટરમાં ગોઠવવામાં આવે ત્યારે વનસ્પતિ દ્વારા પાણીના શોષણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે?

રસારોહણ દરમિયાન જલવાહિકામાં પાણીના સ્તંભનું ખંડન અને ભંગાણ ........... ને કારણે થાય છે.

બિંદુક્ષરણ (Guttation) શેના વિકાસને કારણે થાય છે?

જ્યારે કુંડામાં રહેલા છોડને પાણીથી ભરી દેવામાં આવે છે,ત્યારે મૂળના દબાણ (root pressure) નું મૂલ્ય

જલવાહક પેશીમાં પાણીના ઉર્ધ્વગમન (ascent of water) માં મદદરૂપ પાણીના ત્રણ ભૌતિક ગુણધર્મોનું ટૂંકમાં વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo