વનસ્પતિ વૃદ્ધિ નિયામક $(PGR)$,ઇથિલિન,કઈ શ્રેણીમાં આવે છે?

  • A
    સરળ વનસ્પતિ અંતઃસ્ત્રાવ
  • B
    જટિલ વનસ્પતિ અંતઃસ્ત્રાવ
  • C
    વનસ્પતિ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ
  • D
    વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ

Explore More

Similar Questions

ઈથિફોન (Ethephon) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફળોના પાકવાની પ્રક્રિયાને શેના દ્વારા ઝડપી બનાવી શકાય છે?

$PGR$ જેની શોધ $Cousins$ દ્વારા કરવામાં આવી હતી .........

અબ્સિસન લેયર (Abscission layer) નું નિર્માણ . . . . . . દ્વારા ઝડપી બને છે.

આપેલ કાર્યો કયા વનસ્પતિ અંતઃસ્ત્રાવ સાથે સંબંધિત છે તે ઓળખો:
$I.$ અનાનસમાં પુષ્પસર્જનની શરૂઆત કરે છે
$II.$ આંબામાં પુષ્પસર્જન પ્રેરે છે
$III.$ મૂળની વૃદ્ધિ અને મૂળના રોમનો વિકાસ પ્રેરે છે
$I, II, III$ માટે સાચો ક્રમ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo