સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓ કઈ છે?

  • A
    બળનું યુગ્મ અને કાર્ય
  • B
    બળ અને પાવર
  • C
    ગુપ્ત ઉષ્મા અને વિશિષ્ટ ઉષ્મા
  • D
    કાર્ય અને ટોર્ક

Explore More

Similar Questions

જો $\epsilon_0$,$E$ અને $t$ અનુક્રમે શૂન્યાવકાશની પરમિટિવિટી,વિદ્યુતક્ષેત્ર અને સમય દર્શાવતા હોય,તો $\frac{\epsilon_0 E}{t}$ નો એકમ શું થશે?

માપનની ચોકસાઈ અને પ્રયોગના પરિણામો દર્શાવવામાં સાર્થક અંકોના સંદર્ભમાં,નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(1)$ $50.14 \, cm$ અને $0.00025 \, A$ ના બે માપનમાંથી,પ્રથમ માપન વધુ ચોકસાઈ ધરાવે છે.
$(2)$ જો કોઈ વ્યક્તિ ટ્રેન દ્વારા $478 \, km$ અને રસ્તા દ્વારા $397 \, m$ મુસાફરી કરે,તો કુલ કાપેલું અંતર $478 \, km$ થાય.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
યાદી-$I$ યાદી-$II$
$A$. બોલ્ટ્ઝમેન અચળાંક $I$. $[M^{-1}L^3T^{-2}]$
$B$. સ્ટેફન અચળાંક $II$. $[ML^2T^{-1}]$
$C$. પ્લાન્ક અચળાંક $III$. $[ML^2T^{-2}K^{-1}]$
$D$. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક $IV$. $[ML^0T^{-3}K^{-4}]$

જો $F_1$ અને $F_2$ અનુક્રમે ગુરુત્વાકર્ષણ બળ અને નિર્બળ ન્યુક્લિયર બળની સાપેક્ષ પ્રબળતા હોય,તો $\frac{F_2}{F_1}$ લગભગ કેટલું થાય?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$(a)$ ટોર્ક$(i)$ ${MLT}^{-1}$
$(b)$ આઘાત$(ii)$ ${MT}^{-2}$
$(c)$ તણાવ$(iii)$ ${ML}^{2} {T}^{-2}$
$(d)$ પૃષ્ઠતાણ$(iv)$ ${ML} {T}^{-2}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo