ફોટોકેમિકલ સ્મોગમાં સામાન્ય રીતે શું હોતું નથી?

  • A
    $NO$
  • B
    $NO_2$
  • C
    $SO_2$
  • D
    $HCHO$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ કેલ્શિયમ ધરાવતા મકાનોને નુકસાન પહોંચાડે છે અને મનુષ્યોમાં ઉધરસ તથા ગળામાં જકડન માટે જવાબદાર છે?

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ શું છે?
$CF_2Cl_2 \stackrel{UV}{\longrightarrow} X + Y$

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I :$ વરસાદના પાણીની $pH$ સામાન્ય રીતે $\sim 5.6$ હોય છે.
વિધાન $II :$ જો વરસાદના પાણીની $pH$ $5.6$ થી નીચે જાય,તો તેને એસિડ વર્ષા કહેવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચે પૈકીના કયા કદના રંજકકણો ફેફસાના રોગો સાથે સંકળાયેલા છે?

ફોટોકેમિકલ સ્મોગ બનવાની શક્યતા ક્યાં વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo