વિવર્તનની ઘટના કોના દ્વારા દર્શાવી શકાય છે?

  • A
    ઇન્ફ્રારેડ તરંગો
  • B
    માઇક્રોવેવ્સ
  • C
    $X$-કિરણો
  • D
    આ તમામ

Explore More

Similar Questions

એક સ્લિટના વિવર્તનના પ્રયોગમાં,જો સ્લિટની પહોળાઈ ઘટાડવામાં આવે,તો મુખ્ય (મધ્યસ્થ) અધિક્તમની રેખીય પહોળાઈ પર શું અસર થશે?

વિધાન : વિવર્તન તમામ પ્રકારના તરંગો માટે થાય છે,યાંત્રિક અથવા બિન-યાંત્રિક,લંબગત અથવા સંગત.
કારણ : વિવર્તનની અસરો ત્યારે જ દ્રશ્યમાન થાય છે જો તરંગની તરંગલંબાઇ વિવર્તન ઉપકરણના પરિમાણો સાથે તુલનાત્મક હોય.

વિધાન : જ્યારે પ્રકાશના માર્ગમાં થોડે દૂર એક નાનો ગોળાકાર અવરોધ મૂકવામાં આવે છે,ત્યારે અવરોધના પડછાયાના કેન્દ્રમાં એક તેજસ્વી ટપકું જોવા મળે છે.
કારણ : પડછાયાના કેન્દ્રમાં વિનાશક વ્યતિકરણ થાય છે.

ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન્સના એક સમાંતર કિરણપુંજને એક પાતળી સ્લિટ પર લંબરૂપે આપાત કરવામાં આવે છે. આ સ્લિટથી દૂરના અંતરે એક પ્રસ્ફુરણ પડદો મૂકેલ છે. જો ઇલેક્ટ્રોન્સની ઝડપ વધારવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક સાંકડી સ્લિટ પર એકરંગી પ્રકાશનું સમતલ તરંગ-અગ્ર લંબરૂપે આપાત થાય છે. પરિણામે પડદા પર વિવર્તનભાત રચાય છે. તો જ્યાં પ્રથમ ન્યૂનતમ રચાય છે ત્યાં સ્લિટની ઉપરની ધાર અને નીચેની ધાર આગળથી નીકળતા તરંગો વચ્ચેનો કળા-તફાવત કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo