$Funaria$ માં પરિસ્ટોમિયલ દાંત કેવા હોય છે?

  • A
    જલીય (Hydric)
  • B
    શુષ્ક (Xeric)
  • C
    મધ્યવર્તી (Mesic)
  • D
    ભેજગ્રાહી (Hygroscopic)

Explore More

Similar Questions

ખાલી જગ્યાઓ પૂરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ અંડજનન (Oogamy) માં,માદા જન્યુ મોટું,નિષ્ક્રિય,અચલ અને ખોરાક (જરદી) થી ભરેલું હોય છે.
$(ii)$ જન્યુજનક (Gametophyte) પુંજન્યુધાની (Antheridia) અને અંડધાની (Archegonia) ધરાવે છે.

મોસ (moss) ના પ્રાવર (capsule) માં નીચેનામાંથી કઈ પેશી એકકીય (haploid)/જન્યુજનક (gametophytic) છે?

મોસ (moss) માં પુજન્યુધાની (antheridia) અને સ્ત્રીજન્યુધાની (archegonia) ક્યાં આવેલા હોય છે?

દ્વિઅંગી (Bryophytes) વનસ્પતિનાં પ્રકાંડ અને પર્ણ જેવી રચનાઓ ....... હોય છે.

$Funaria$ માં પર્ણો પ્રકાંડ પર કેવી રીતે ગોઠવાયેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo