જુદી જુદી પદ્ધતિઓ દ્વારા મેળવેલા $CuO$ ના નમૂનાઓમાં કોપર અને ઓક્સિજનની ટકાવારી સમાન જોવા મળી હતી. આ કયા નિયમનું નિદર્શન કરે છે?

  • A
    નિશ્ચિત પ્રમાણનો નિયમ
  • B
    દ્રવ્ય સંરક્ષણનો નિયમ
  • C
    ગુણક પ્રમાણનો નિયમ
  • D
    વ્યસ્ત પ્રમાણનો નિયમ

Explore More

Similar Questions

$45.4 \ L$ ડાયનાઇટ્રોજન,$22.7 \ L$ ડાયઓક્સિજન સાથે સંયોજાઈ $45.4 \ L$ નાઇટ્રસ ઓક્સાઇડ બનાવે છે. $2N_{2(g)} + O_{2(g)} \to 2N_2O_{(g)}$ પ્રક્રિયા માટે કયા નિયમનું પાલન થાય છે તે ઓળખો અને તે નિયમ લખો.

પ્રક્રિયા $N_2 + 3H_2 \rightarrow 2NH_3$ માં,$N_2$,$H_2$ અને $NH_3$ ના કદનો ગુણોત્તર $1 : 3 : 2$ છે. આ કયા નિયમની સમજૂતી આપે છે?

$5.06 \ g$ શુદ્ધ ક્યુપ્રિક ઓક્સાઇડ $(CuO)$ ના સંપૂર્ણ રિડક્શનથી $4.04 \ g$ ધાત્વીય કોપર મળે છે. બીજા પ્રયોગમાં,$1.3 \ g$ ધાત્વીય કોપર નાઇટ્રિક એસિડમાં ઓગાળવામાં આવે છે અને પરિણામી દ્રાવણને સાવચેતીપૂર્વક સૂકવતા $1.63 \ g$ $CuO$ મળે છે. આ પરિણામો કયા રાસાયણિક સંયોગીકરણના નિયમનું નિરૂપણ કરે છે?

નિશ્ચિત પ્રમાણનો નિયમ નાઈટ્રોજન ઓક્સાઈડને લાગુ પડતો નથી કારણ કે

Difficult
View Solution

$2.16 \ g$ ધાત્વીય કોપરની નાઈટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા $2.70 \ g$ કોપર ઓક્સાઈડ મળે છે. બીજા પ્રયોગમાં $1.15 \ g$ કોપર ઓક્સાઈડનું રિડક્શન કરતા $0.92 \ g$ કોપર મળે છે. આ પરિણામો કયા નિયમનું પાલન કરે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo