નિર્બળ એસિડ $(HA)$ અને નિર્બળ બેઇઝ $(BOH)$ ના ક્ષારના $0.1 \ M$ દ્રાવણમાં જળવિભાજનની ટકાવારી $10 \%$ જોવા મળે છે. જો દ્રાવણની મોલારિટી $0.05 \ M$ હોય,તો ક્ષારના જળવિભાજનની ટકાવારી ....... $\%$ હોવી જોઈએ.

  • A
    $5$
  • B
    $10$
  • C
    $20$
  • D
    $30$

Explore More

Similar Questions

$1 \ L$ પાણીમાં થોડા ગ્રામ સોડિયમ કાર્બોનેટ $(Na_2CO_3)$ ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણની $pH$ અથવા $pH$ રેન્જ શું હશે?

નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝમાંથી બનતા ક્ષાર માટે $pK_h$ મૂલ્યનું સાચું સૂત્ર ..... છે.

$25^{\circ} C$ તાપમાને,એનિલીનિયમ હાઇડ્રોક્સાઇડ માટે આયનીકરણ અચળાંક $5.00 \times 10^{-10}$ છે. એનિલીનિયમ ક્લોરાઇડનો જળવિભાજન અચળાંક કેટલો થાય?

સોડિયમ ઓક્સાઇડ $(pH_1)$,સોડિયમ સલ્ફાઇડ $(pH_2)$,સોડિયમ સેલેનાઇડ $(pH_3)$ અને સોડિયમ ટેલ્યુરાઇડ $(pH_4)$ ના આઇસોમોલર દ્રાવણોના $pH$ વચ્ચેનો સાચો સંબંધ શું છે?

જો સાયનો એસિટિક એસિડ માટે $K_a$ નું મૂલ્ય $3.5 \times 10^{-3}$ હોય,તો $0.05 \ M$ સોડિયમ સાયનો એસિટેટના દ્રાવણ માટે જલવિભાજનનો અંશ $(h)$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo