મનુષ્યોમાં દાદ (ringworm) રોગ માટે જવાબદાર રોગકારક $Microsporum$ એ નીચેનામાંથી કયા સજીવોના સમાન સૃષ્ટિ (kingdom) માં આવે છે?

  • A
    $Taenia$,પટ્ટીકૃમિ
  • B
    $Wuchereria$,ફાઈલેરિયલ કૃમિ
  • C
    $Rhizopus$,ફૂગ (mould)
  • D
    $Ascaris$,ગોળ કૃમિ

Explore More

Similar Questions

ફૂગમાં વાનસ્પતિક પ્રજનન કઈ પદ્ધતિ દ્વારા થાય છે?

$Puccinia$ ના એસીઓસ્પોર (Aeciospores) ........ પર ઉત્પન્ન થાય છે.

ફૂગ તંતુમય હોય છે,સિવાય કે $X$ જે એકકોષી છે. $X$ ને ઓળખો.

$S:$ ફૂગ પરપોષી પોષણ પદ્ધતિ દર્શાવે છે.
$R:$ ફૂગમાં હરિતકણનો અભાવ હોય છે.

સજીવોનો એવો સમૂહ જે વિષમપોષી પોષણ પદ્ધતિ દર્શાવે છે તે ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo