જ્યારે ચોક્કસ અશુદ્ધિઓ ધરાવતા પાવડર કરેલા બોક્સાઈટને $473-523 \ K$ તાપમાન અને $35-36 \ bar$ દબાણે $NaOH$ ના સાંદ્ર દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે,કઈ ઓક્સાઈડની જોડી દ્રાવ્ય (leach out) થાય છે?

  • A
    $TiO_2, SiO_2$
  • B
    $SiO_2, Al_2O_3$
  • C
    $SiO_2, Fe_2O_3$
  • D
    $Al_2O_3, Fe_2O_3$

Explore More

Similar Questions

નિક્ષાલન (Leaching) ની પ્રક્રિયાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

Hall ની પ્રક્રિયા દ્વારા બોક્સાઇટના શુદ્ધિકરણમાં:

આયર્ન ક્રોમેટ $(FeCrO_4)$ ધરાવતી કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કઈ પદ્ધતિ દ્વારા થાય છે?

અયસ્કના સંકેન્દ્રણ માટેની ફીણ પ્લવન પદ્ધતિમાં,અયસ્કના કણો તરે છે કારણ કે:

ગેલેના $(PbS)$ માંથી $Pb$ ના નિષ્કર્ષણમાં કયો તબક્કો સામેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo