ફોસ્ફરસનો ઓક્સોએસિડ જેમાં $4 \ P-O-H$ બંધ,$2 \ P=O$ બંધ અને એક $P-O-P$ બંધ હોય છે તે

  • A
    ઓર્થોફોસ્ફોરિક એસિડ
  • B
    મેટાફોસ્ફોરિક એસિડ
  • C
    પાયરોફોસ્ફોરિક એસિડ
  • D
    હાયપોફોસ્ફોરિક એસિડ

Explore More

Similar Questions

$-30\,^oC$ તાપમાને નીચેનામાંથી ક્યા બે વાયુઓના ઇક્વીમોલર મિશ્રણથી વાદળી પ્રવાહી મળે છે?

એક ધાતુ $(X)$ મંદ $HCl$ અને મંદ $NaOH$ બંનેમાં ઓગળીને $H_2$ વાયુ મુક્ત કરે છે. $(X)$ ના $HCl$ દ્રાવણમાં $NH_4Cl$ અને વધારાનું $NH_4OH$ ઉમેરતા $(Y)$ અવક્ષેપ તરીકે મળે છે. $(X)$ ના $NaOH$ દ્રાવણમાં $NH_4Cl$ ઉમેરવાથી પણ $(Y)$ મળે છે. અનુક્રમે $(X)$ અને $(Y)$ શું છે?

નાઈટ્રિક ઓક્સાઈડ $(NO)$ બનાવતી પ્રક્રિયા કઈ છે?

ગરમ કરવા પર સંયોજન $(A)$ એક વાયુ $(B)$ આપે છે જે હવાનો એક ઘટક છે. જ્યારે આ વાયુને ઉદ્દીપકની હાજરીમાં $3 \, \text{mole}$ હાઇડ્રોજન $(H_2)$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે બીજો વાયુ $(C)$ મળે છે જે સ્વભાવે બેઝિક છે. વાયુ $(C)$ નું ભેજવાળી સ્થિતિમાં વધુ ઓક્સિડેશન થતા સંયોજન $(D)$ મળે છે જે એસિડ વર્ષાનો એક ભાગ છે. સંયોજનો $(A)$ થી $(D)$ ને ઓળખો અને સામેલ તમામ પગલાંઓના જરૂરી સમીકરણો આપો.

Difficult
View Solution

નાઈટ્રોજનનો નીચેનામાંથી કયો ઓક્સાઈડ $HNO_3$ નો એનહાઈડ્રાઈડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo