એક ધાતુના ઓક્સાઇડમાં $40 \%$ ઓક્સિજન છે. ધાતુની સંયોજકતા $2$ છે. તો ધાતુનું પરમાણ્વીય દળ કેટલું હશે?

  • A
    $24$
  • B
    $13$
  • C
    $40$
  • D
    $36$

Explore More

Similar Questions

જો $13.8 \, g$ તત્વમાં $4.6 \times 10^{22}$ પરમાણુઓ હોય,તો તે તત્વનું પરમાણ્વીય દળ કેટલું થાય?

કોપર સલ્ફેટના દ્રાવણમાં $3.2 \ g$ કોપરને $2.8 \ g$ આયર્ન દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે. જો આયર્નનો તુલ્યભાર $28$ હોય,તો કોપરનો તુલ્યભાર કેટલો થાય?

$74.5 \ g$ ધાત્વીય ક્લોરાઈડ $35.5 \ g$ ક્લોરીન ધરાવે છે. તો ધાતુનું તુલ્યભાર કેટલું થાય?

$N.T.P.$ પર $1 \ L$ અજ્ઞાત વાયુનું વજન $1.25 \ g$ છે. આપેલી માહિતી પરથી નીચેનામાંથી કયો વાયુ ઓળખી શકાય છે?

રાસાયણિક સ્કેલ પર,ઓક્સિજન પરમાણુઓના કુદરતી રીતે મળતા આઇસોટોપિક મિશ્રણ $({}^{16}O, {}^{17}O, {}^{18}O)$ નું સાપેક્ષ પરમાણ્વીય દળ કેટલું લેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo