$H_2S_2O_7$ માં સલ્ફર અને $K_4[Fe(CN)_6]$ માં આયર્નનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

  • A
    $+ 6$ અને $+ 2$
  • B
    $+ 2$ અને $+ 2$
  • C
    $+ 8$ અને $+ 2$
  • D
    $+ 6$ અને $+ 4$

Explore More

Similar Questions

$K[Ag(CN)_2]$ નું $IUPAC$ નામ શું છે?

સંકીર્ણ ટ્રીસ(ઈથીલીનડાયએમાઈન)કોબાલ્ટ $(III)$ સલ્ફેેટનું સૂત્ર .....

નીચેનામાંથી કઈ નામ-સૂત્રની જોડી સાચી નથી?

સાચા અને ખોટા વિધાનો ઓળખો:
$(a)$ પ્રક્રિયા $F_2 + O_2 \to O_2F_2$ માં,ઓક્સિજન ઓક્સિડેશનકર્તા છે.
$(b)$ $HClO, HClO_2, HClO_3$ અને $HClO_4$ માંથી,$HClO_2$ સૌથી પ્રબળ એસિડ છે.
$(c)$ $[Ni(CO)_4]$ માં નિકલનો ઓક્સિડેશન આંક શૂન્ય છે.
$(d)$ પ્રક્રિયા $BaO_2 + H_2SO_4 \to BaSO_4 + H_2O_2$ એ રેડોક્ષ પ્રક્રિયા છે.
સાચો ક્રમ કયો હશે?

Difficult
View Solution

$[Pt(C_2H_4)Cl_3]^-$ માં $Pt$ નો ઓક્સિડેશન આંક ......... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo