પ્રક્રિયાનો ક્રમ જેના માટે વેગ અચળાંકના એકમો $mol \ dm^{-3} \ s^{-1}$ છે તે

  • A
    $2$
  • B
    $1$
  • C
    $0$
  • D
    $3$

Explore More

Similar Questions

જો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની વિયોજિત સાંદ્રતા $([A]_0 - [A]_t)$ અને સમય ($t$ મિનિટમાં) વચ્ચેના આલેખની રેખાનો ઢાળ $0.02 \ mol \ L^{-1} \ min^{-1}$ હોય,તો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા $([A]_0)$ શોધો,જો $30 \ min$ પછી તેની સાંદ્રતા $([A]_t)$ $0.05 \ mol \ L^{-1}$ હોય. ($M$ માં)

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ મર્યાદિત સમયમાં પૂર્ણ થાય છે?

જો પ્રક્રિયકની મૂળ સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેનો અર્ધ-આયુષ્ય સમય પણ બમણો થાય છે,તો પ્રક્રિયાક્રમ દર્શાવો.

$n^{th}$ ક્રમની પ્રક્રિયા માટે,$t_{1/2}$ વિરુદ્ધ પ્રારંભિક સાંદ્રતા $[A]_0$ નો આલેખ સીધી રેખા છે. જ્યારે પ્રારંભિક સાંદ્રતા $2 \ mol \ L^{-1}$ હોય,ત્યારે પ્રક્રિયાને $50\%$ પૂર્ણ થવા માટે $10 \ min$ લાગે છે. જો પ્રારંભિક સાંદ્રતા $4 \ mol \ L^{-1}$ હોય ત્યારે પ્રક્રિયાને $50\%$ પૂર્ણ થવા $t \ min$ લાગે,તો $n$ અને $t$ અનુક્રમે શોધો.

શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $2.0 \times 10^{-2} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. જો $25 \ s$ પછી પ્રક્રિયકની સાંદ્રતા $0.5 \ M$ હોય,તો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા શોધો. ($M$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo