હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનનો કક્ષીય પ્રવેગ નીચેનામાંથી કયો છે?

  • A
    $\frac{n^{2} h^{2}}{4 \pi^{2} m^{2} r^{3}}$
  • B
    $\frac{n^{2} h^{2}}{2 \pi^{2} m^{2} r^{3}}$
  • C
    $\frac{4 n^{2} h^{2}}{\pi^{2} m^{2} r^{3}}$
  • D
    $\frac{n^{2} h^{2}}{4 \pi^{2} m r^{3}}$

Explore More

Similar Questions

$n^{\text{th}}$ બોહર કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો ચુંબકીય મોમેન્ટ $\mu_n$ છે. જો $\mu_n \propto n^x$ હોય,તો $x$ નું મૂલ્ય કેટલું થાય?

હાઇડ્રોજન પરમાણુની $3^{\text{rd}}$ અને $5^{\text{th}}$ બોહર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

એક ચોક્કસ પરમાણુના ઉર્જા સ્તરો $A, B, C$ એ વધતી જતી ઉર્જાના મૂલ્યોને અનુરૂપ છે,એટલે કે $E_A < E_B < E_C$. જો $\lambda_1, \lambda_2, \lambda_3$ એ અનુક્રમે $C$ થી $B$,$B$ થી $A$ અને $C$ થી $A$ સંક્રમણને અનુરૂપ વિકિરણોની તરંગલંબાઇ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત ઉર્જાની તરંગલંબાઇ $20.397 \, cm$ છે. $He^+$ માં સમાન સંક્રમણ માટે ઉર્જાની તરંગલંબાઇ .......... $cm$ હશે.

હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા $5.3 \times 10^{-11} \text{ m}$ છે. $n = 3$ કક્ષાની ત્રિજ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo