$[NiCl_{4}]^{2-}$,$Ni(CO)_{4}$ અને $[Cu(NH_{3})_{4}]^{2+}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $2, 2, 1$
  • B
    $2, 0, 1$
  • C
    $0, 2, 1$
  • D
    $2, 2, 0$

Explore More

Similar Questions

$[Ni(PPh_3)_2Cl_2]$ એ પેરામેગ્નેટિક સંકીર્ણ છે. આ સંકીર્ણ વિશે ખોટા વિધાનો ઓળખો.
$A$. આ સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે.
$B$. આ સંકીર્ણ સફેદ રંગનું છે.
$C$. આ સંકીર્ણની ગણતરી કરેલ સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $2.84 \ BM$ છે.
$D$. આ સંકીર્ણમાં $Ni$ ની ગણતરી કરેલ $CFSE$ (ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઈઝેશન એનર્જી) $-0.8 \Delta_0$ છે.
$E$. આ સંકીર્ણમાં લિગાન્ડ્સની ભૌમિતિક ગોઠવણી $Ni(CO)_4$ જેવી જ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયા સંકીર્ણની ભૂમિતિ સમતલીય સમચોરસ (square planar) છે અને $dsp^2$ સંકરણ ધરાવે છે?

Difficult
View Solution

જો આકાર અનુક્રમે સમચોરસ તલીય (square planar),અષ્ટફલકીય (octahedral) અને રેખીય (linear) હોય,તો સંકરણનો પ્રકાર કયો હશે?

$H_2O$ ને નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ તરીકે ગણતા,$[Mn(H_2O)_6]^{2+}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? ($Mn$ નો પરમાણુ ક્રમાંક $= 25$)

નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુ માટે સમતલીય ચોરસ (square planar) ભૂમિતિ છે?
$(i)$ $XeF_4$
$(ii)$ $SF_4$
$(iii)$ $[NiCl_4]^{2-}$
$(iv)$ $[PtCl_4]^{2-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo