ગેલ્વેનોમીટરના કોઈલના આંટાઓની સંખ્યા ત્રણ ગણી કરવામાં આવે છે,તો:

  • A
    વોલ્ટેજ અને કરંટ સેન્સિટિવિટી બંને અચળ રહે છે.
  • B
    વોલ્ટેજ સેન્સિટિવિટી $3$ ગણી વધે છે અને કરંટ સેન્સિટિવિટી અચળ રહે છે.
  • C
    વોલ્ટેજ અને કરંટ સેન્સિટિવિટી બંને $33\%$ ઘટે છે.
  • D
    વોલ્ટેજ સેન્સિટિવિટી અચળ રહે છે અને કરંટ સેન્સિટિવિટી $3$ ગણી વધે છે.

Explore More

Similar Questions

$15 \ \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાંથી $0.5 \ mA$ નો મહત્તમ પ્રવાહ પસાર થઈ શકે છે. તેને $0-10 \ V$ ની રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે શ્રેણીમાં જોડવા પડતો અવરોધ કેટલો હશે ($Omega$ માં)?

$9 \, \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને $2 \, \Omega$ અવરોધના વાયર દ્વારા શંટ કરવામાં આવે છે. જો કુલ પ્રવાહ $1 \, A$ હોય, તો શંટમાંથી પસાર થતો પ્રવાહ ............ $A$ હશે.

મુવિંગ કોઇલ ગેલ્વેનોમીટરમાં ફોસ્ફર બ્રોન્ઝની પટ્ટીનો ઉપયોગ થાય છે કારણ કે

ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતરિત કરવા માટે,$0.01\,\Omega$ ના શંટનો ઉપયોગ કરવામાં આવે છે. ગેલ્વેનોમીટર કોઈલનો અવરોધ $50\,\Omega$ છે અને તેનો મહત્તમ ડિફ્લેક્શન પ્રવાહ $20\,mA$ છે. એમીટરની રેન્જ કેટલી હશે?

બે મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટર $A$ અને $B$ ની કોઈલની વોલ્ટેજ સંવેદનશીલતા,અવરોધ અને ક્ષેત્રફળનો ગુણોત્તર અનુક્રમે $4:3$,$3:4$ અને $1:2$ છે. જો ગેલ્વેનોમીટર $A$ ની કોઈલના આંટાની સંખ્યા $200$ હોય,તો ગેલ્વેનોમીટર $B$ ની કોઈલના આંટાની સંખ્યા કેટલી હશે? (બંને કિસ્સાઓમાં અન્ય તમામ રાશિઓ સમાન રહે છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo