$12$ બિંદુઓના સમૂહમાંથી શિરોબિંદુઓ પસંદ કરીને બનાવી શકાતા ત્રિકોણની સંખ્યા શોધો,જેમાંના સાત બિંદુઓ એક જ સીધી રેખા પર આવેલા છે.

  • A
    $185$
  • B
    $175$
  • C
    $115$
  • D
    $105$

Explore More

Similar Questions

જો વિધેય $f$ જે $\left( \frac{\pi }{6}, \frac{\pi }{3} \right)$ પર $f(x) = \begin{cases} \frac{\sqrt{2} \cos x - 1}{\cot x - 1}, & x \neq \frac{\pi}{4} \\ k, & x = \frac{\pi}{4} \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત છે અને તે સતત હોય,તો $k$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કઈ $C_4$ વનસ્પતિ છે?

જો $P(n,r) = 1680$ અને $C(n,r) = 70$ હોય,તો $69n + r! = $

અચળ દબાણે બરફ સાથે સંતુલનમાં રહેલા પાણીની મોલર ઉષ્મા ધારિતા કેટલી હોય છે?

જો $\frac{ax^2 + bx + c}{(x - 1)(x + 2)(2x + 3)} = \frac{3}{x - 1} + \frac{2}{x + 2} - \frac{5}{2x + 3}$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo