$CH_3 -CH = CH -CH( OH)-Me$ અણુસૂત્ર ધરાવતા સંયોજનના શક્ય અવકાશ સમઘટકોની સંખ્યા .........થશે.
$2$
$4$
$6$
$3$
$R - S$ નામકરણમાં સમૂહોની અગ્રિમતાના ઊતરતા ક્રમની સાચી ગોઠવણી કઈ છે ?
આપેલા સંયોજનનો નિરપેક્ષ વિન્યાસ ........
મેસો સંયોજન નીચેનામાંથી કયું છે?
કયું વિધાન નીચેના વિધાનને યોગ્ય રીતે પૂર્ણ કરે છે?
ગ્લાયસીન સિવાય કે જે અકીરાલ છે, પ્રોટીનમાં હાજર બધા એમિનો એસિડ ......
નીચેનામાંથી ક્યા પ્રકાશક્યિાશીલ નથી ?