એન્ડ્રુઝ આઇસોથર્મમાં બિંદુ $(a)$ થી કાર્બન ડાયોક્સાઇડના સંકોચનના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે,તેની સંખ્યા $..........$ છે.
$A.$ કાર્બન ડાયોક્સાઇડ બિંદુ $(b)$ સુધી વાયુ સ્વરૂપે રહે છે
$B.$ બિંદુ $(c)$ પર પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ દેખાય છે
$C.$ બિંદુ $(b)$ અને $(c)$ ની વચ્ચે પ્રવાહી અને વાયુરૂપ કાર્બન ડાયોક્સાઇડ સહઅસ્તિત્વ ધરાવે છે
$D.$ જેમ કદ $(b)$ થી $(c)$ સુધી ઘટે છે,તેમ પ્રવાહીનું પ્રમાણ ઘટે છે

  • A
    $2$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $1$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વાયુનું ક્રાંતિક તાપમાન સૌથી વધુ છે?

એક જ અવસ્થામાં વિવિધ તબક્કાઓ દ્વારા પ્રવાહીકરણ કેવી રીતે થઈ શકે છે તે ઉદાહરણ સાથે સમજાવો.

જે તાપમાનથી નીચે વાયુ અસ્તિત્વ ધરાવી શકે નહીં તેને ............... કહે છે.

$CO_2$ નું ક્રાંતિક તાપમાન $(T_c)$ અને ક્રાંતિક દબાણ $(P_c)$ અનુક્રમે $30.98\,^{\circ}C$ અને $73\,atm$ છે. શું $CO_{2(g)}$ ને $32\,^{\circ}C$ તાપમાને અને $80\,atm$ દબાણે પ્રવાહીમાં ફેરવી શકાય?

પ્રવાહી અવસ્થા,પ્રવાહી-વાયુ અવસ્થા,ક્રાંતિક તાપમાન અને પદાર્થોના બાષ્પ સ્વરૂપ વચ્ચેનો સંબંધ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo