$C_5H_8$ આણ્વીય સૂત્ર ધરાવતા શક્ય બંધારણીય આલ્કાઈન સંયોજનોની સંખ્યા કેટલી છે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

જ્યારે કેલ્શિયમ કાર્બાઇડની પ્રક્રિયા ભારે પાણી સાથે કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કઈ નીપજ(ઓ) બનશે?
$I$. $CD_4$
$II$. $C_2D_2$
$III$. $Ca(OD)_2$
$IV$. $Ca_2 \cdot D_2O$

નીચેનામાંથી કયો હાઇડ્રોકાર્બન પ્રવાહી એમોનિયામાં સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે?

કયો વાયુ ધાતુના વેલ્ડિંગમાં ઉપયોગી છે?

$Ph-CH=CH-Ph$ $\xrightarrow[CCl_4]{Cl_2} X$ $\xrightarrow{2NaNH_2} Y$ $\xrightarrow[BaSO_4]{H_2+Pd} Z$. નીપજ $Z$ શું છે?

Difficult
View Solution

જ્યારે એસિટિલિનને મંદ $H_2SO_4$ માંથી $HgSO_4$ ની હાજરીમાં પસાર કરવામાં આવે છે,ત્યારે બનતું સંયોજન ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo